મેષ (અ.લ.ઇ.)
આર્થિક બાબતે સંભાળીને કામ કરવું.
લેવડ દેવડમાં છેતરાઈ ના જવાય માટે સાચવવું.
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનો બાબતે સાધારણ પરેશાની જણાશે.
અધિકારી વર્ગના આશીર્વાદ મળશે.
મિથુન (ક.છ.ઘ.)
પ્રોપર્ટીમાં કરેલ રોકાણ લાભ કરાવશે.
પારિવારિક જીવન આનંદમય રહેશે.
કર્ક (ડ.હ.)
સ્વતંત્ર જીવનમાં શાંતિ અનુભવશો.
પરિવારના સભ્યોથી પરેશાની જણાશે.
સિંહ (મ.ટ.)
ઘરેલુ જીવનમાં શાંતિ જણાશે.
કરેલા રોકાણો લાભદાઈ નીવડશે.
કન્યા (પ.ઠ.ણ.)
સુખ સુવિધાના સાધનોમાં ખર્ચ થવાની સંભાવના.
જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી બનશે.
તુલા (ર.ત.)
શેર સટ્ટામાં ધનહાનીની સંભાવના.
પારિવારિક બાબતોમાં શાંતિ જણાશે.
વૃશ્ચિક (ન.ય.)
રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે.
કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક બાબતે મજબૂત બનશો.
વ્યવસાયીક-પારિવારિક સમસ્યા રહેશે.
મકર (ખ.જ.)
પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે.
તબીયત બાબતે કાળજી રાખવી.
કુંભ (ગ.શ.ષ.સ.)
વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે.
વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે.
મીન (દ.ચ.ઝ.થ.)
જીવનસાથી અને ભાગીદારોનો પૂર્ણ સહયોગ મળશે.
પારિવારિક વૈચારિક મતભેદ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.