રાજકીય નેતા અને ભારતના જાણીતા ક્રિકેટર નવજોત સિદ્ધુની દીકરી રાબિયા સિદ્ધુ હાલ સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ છે. સ્ટાર કિડ્સની જેમ જ તેની મોટી ફેન ફોલોઇંગ છે. અને સોશિયલ મીડિયા પર તેની એક એક તસવીરોના હજારો ફેન છે.
એટલું જ નહીં રાબિયા અનેકવાર તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અને હોટ ફોટોશૂટ પણ કરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર પણ તેના અનેક ફોલાવર છે. રાબિયાએ ફેશન ડિઝાઇનિંગનું ભણે છે. અને તેણે લંડનમાં ફેશન ડિઝાઇનિંગની માસ્ટર ડિગ્રી મેળવી છે.
વળી તમને જણાવી દઇએ કે વર્ષો પહેલા રાબિયા કપિલ શર્માના કૉમેડી શો પણ નજરે પડી હતી. તે સમયે નવજોત સિદ્ધુ આ શોના જજ હતા. વધુમાં રાબિયાને તેની માતાને પોતાની બેસ્ટ ફેન્ડ માાને છે. અને પિતા કરતા માતાની વધુ ક્લોઝ છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.