આ રાશિઓ વાળા માટે ખુબ જ શુભ છે નવરાત્રિ, આર્થિક સ્થિતિમાં આવશે..

નવરાત્રિનો સમય નવા કામ જેવા કે ગૃહપ્રવેશ, ઉદ્ઘાટન લગન માટે નક્કી કરવું વગેરે માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ વર્ષે દુર્ગામાતા ડોલી પર સવાર થઈ આવી રહ્યા છે. અને આ આપદાઓ અને હિંસાનો સંકેત માનવામાં આવે છે.આ રાશિઓ પર નવરાત્રિ દરમિયાન ૧૫ ઓકટોબર સુધી માતા દુર્ગાની વિશેષ કૃપા રહે છે.

મેષ રાશિ..

મેષ રાશિના જાતકો માટે ૧૫ ઓક્ટોબર સુધી નો સમય ખૂબ જ શુભ રહે છે. લગ્ન નક્કી થઈ શકે છે. ધનલાભ મળે પણ મોટો મુદ્દો મળશે. અને સ્વાસ્થ્ય સારું મળશે.

કન્યા રાશિ..

https://www.youtube.com/watch?v=KeG5KCdSiXs

કન્યા રાશિના જાતકોને મોટો આર્થિક લાભ થાય છે. સંપત્તિની ખરીદી શકે છે. નવું કામ કરી રહ્યા છો તેમાં સફળતા મળશે.

ધનુ રાશિ..

ધનુ રાશિનાં જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. દેવામાંથી મુકિત મળશે.ધરમાં ખુશી આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.