NCP અધ્યક્ષ શરદ પવારના ઘરે થયો નિર્ણય,3 કલાક ચાલી હતી બેઠક

રવિવારે NCP અધ્યક્ષ શરદ પવારના ઘરે 3 કલાક સુધી ચાલેલી બેઠક બાદ જયંત પાટિલે કહ્યું કે, બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયની બહાર વિસ્ફોટક ભરેલા વાહન અને વેપારી મનસુખ હિરેનના મોત મામલે ધ્યાન ભટકાવવાની જરૂર નથી

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાનો સવાલ જ નથી ઉઠતો. એવું કરીને 2 મહત્વની ઘટનાઓથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. તો NCP અધ્યક્ષ શરદ પવારે સંમેલનમાં કહ્યું કે, અનિલ દેશમુખના મામલે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે નિર્ણય લેશે.

પરમબીરસિંહે દાવો કર્યો છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખઇચ્છતા હતા કે પોલીસ અધિકારી મુંબઈમાં હોટલ અને બારથી તેમના માટે દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલી કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.