78 કરોડ લોકો માટે જરૂરી સમાચાર! ‘બેકાર’ થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો QR કોડવાળું નવું PAN કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?

સરકારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સવાલ એ છે કે શું હવે તેમના જૂના પાન કાર્ડ બેકાર થઈ જશે? શું તેમણે QR કોડવાળા નવા પાન કાર્ડ માટે ફરીથી અરજી કરવી પડશે? કેવી રીતે અને ક્યાં તેમને નવું પાન કાર્ડ મળશે? નવા પાન કાર્ડ માટે કેટલો ખર્ચો કરવો પડશે? આ તમામ એવા સવાલ છે જે પાન કાર્ડ ધારકોના મનમાં ઉઠી રહ્યા હશે. તો જાણો આ સવાલોના જવાબ….

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.