રાજયમાં કોરોનાનાં નવા ૧૫ કેસ નોંધાયા…

શનિવારે સાંજનાં પાંચ વાગ્યા સુધીના વિતેલાં ૨૪ કલાકમાં કોરોનાનાં નવા ૧૫ કેસ નોંધાયા હતાં. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૨૪૬ નાગરિકો કોરોનાને હરાવ્યો છે.

ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા ૮,૨૫,૪૭૬ પર પહોંચી છે. મ્યુનિસિપલ માં અમદાવાદમાં ૨, વડોદરામાં ૪, સુરતમાં ૩, કેસ નોંધાયા હતાં.

અમદાવાદમાં વિતેલાં ૨૪ કલાકમાં કોરોનાની નવા માત્ર ૨ કેસ નોંધાયો છે. સારવાર દરમિયાન વધુ ૨ દદીઁઁઓને સાજા કરી રજા આપવામાં આવી છે.

https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.