ICC ટી ટ્વેન્ટી (T-20) વર્લ્ડ કપ પૂર્ણ થયા પછી હવે ભારતીય ટીમ (INDIAN TEAM) ધર આંગણે યોજનારી ટી ટ્વેન્ટી સીરીઝ (SERIES) અને ટેસ્ટ મેચ (TEST MATCH) માટે સજજ થઈ ગઈ છે. ત્યારે આ વચ્ચે ન્યુઝીલેન્ડે ભારત (NEW ZEALAND – INDIA) સામેની ટી ટ્વેન્ટી સિરિઝ માટેની ટીમ (TEAM) જાહેરાત (ANNOUNCEMENT) કરી દિધી છે.
જોકે ધ્યાન ખેંચનારી વાત એ છે કે કેપ્ટન વિલિયમ્સન ટી- ટવેન્ટીમાં નહીં રમે અને તેની જગ્યાએ ટીમ સાઉદીને કેપ્ટનશીપ અપાય છે. જો કે વિલિયમસન ઈજાનાં કારણે નહિ. પરંતી ભારત સામે રમાનાર ટેસ્ટ સિરીઝ પર ફોકસ કરવા માટે ટીમમાંથી બહાર રહ્યું છે.
ન્યુઝીલેન્ડ ભારત ટેસ્ટ સિરીઝ 25 નવેમ્બરથી શરુ થનારી છે. ભારત સામે ન્યુઝીલેન્ડની ટીમમાં પાંચ ફાસ્ટ બોલર અને બે સ્પિનરને સમાવાયા છે.ફાસ્ટ બોલર તરીકે સાઉદી , ટ્રેન્ટ બોલ્ટ , એડમ મિલ્ન , લોકી ફગ્યુસનની બોલિંગ લાઈન અપ મજબૂત લાગી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.