ન્યૂઝીલેન્ડના જાણીતા ઓલરાઉન્ડર ક્રિકેટર ‘બ્રેન્ડન બેરી મેક્કુલમ’ને 22BETએ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણયથી ભારતની અગ્રણી સ્પોર્ટ્સ ગેમિંગ સાઇટના મૂલ્યમાં પણ વધારો થયો છે. તાજેતરમાં 22BET વિશ્વભરમાં કાર્યરત સૌથી વિશ્વસનીય અને લિગલ ગેમિંગ વેબસાઇટ્સમાં તરીકે ઉભરી છે. છેલ્લા ઘણાં સમયથી એવા અનુમાન લગાવવામાં આવતું હતું કે, ન્યૂઝીલેન્ડના ફાયરપાવર બ્રેન્ડન મેક્કુલમ 22BET સાથે જોડાશે. જોકે સકારાત્મક ચર્ચાના ટૂંકા ગાળા પછી 22BET મેક્કુલમને પોતાની બ્રાન્ડનો ચહેરો બનાવવાના પ્રયાસોમાં સફળ રહી.
લિગલ ગેમિંગ વેબસાઇટ-22BET દ્વારા આ અંગે સત્તાવાર રીતે કરાયેલી જાહેરાત બાદ વિશ્વભરના કિવી હાર્ડ હિટરના પ્રસંશકો, ક્રિકેટ ચાહકો, રમતપ્રેમીઓ અને ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થયો છે. 22BETના ટોચ સ્તરના મેનેજમેન્ટ મુજબ બ્રેન્ડન મેક્કુલમની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવા પાછળ ઘણા પરિબળોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા, જેમ કે વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે તેમના પ્રસંશકોનો આધાર, તેમના ટ્રેક રેકોર્ડ્સ અને ભારતમાં તેમની લોકપ્રિયતા ઉપરાંત, મેગા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વિવિધ ટીમો માટે તેમનું પ્રદર્શન.
કિવીના ‘બ્રેન્ડન મેક્કુલમ’ને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવાના નિર્ણય અંગે 22BETના CEOએ કહ્યું કે, ‘અમારી સાથે ક્રિકેટ લિજેન્ડ ‘બ્રેન્ડન મેક્કુલમ’ જોડાયા છે તે ખરેખર એક વિશેષાધિકાર છે. બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી થતા 22BET ખરા અર્થમાં માનેછે કે મેક્કુલમ રમતગમતના ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તે જ રીતે અમારું પ્લેટફોર્મ પણ છે.’ તેમણે કહ્યું કે, તેઓ એક પ્રોફેશનલ વ્યક્તિ છે, જેમણે પોતાની રમતમાં ઉચ્ચ સ્તરની પ્રોફેશનલિઝમ અને કૌશલ્ય બતાવ્યું છે અને આ બાબતમાં અમે પણ માનીએ છીએ, અમારા યુઝર્સને તેમની કુશળતાને વધુ સારી બનાવવાની અને ઉચ્ચ સ્તરનું પ્રોફેશનલિઝમ શીખવાની અને દર્શાવવાની તક મળે છે.
તેમણે કહ્યું કે, મેક્કુલમ એક એવું નામ છે, જેમને વિશ્વભરના મોટભાગના ક્રિકેટ ચાહકો જાણે છે અને ક્રિકેટ-પ્રેમી રાષ્ટ્ર તરીકે ભારતમાં પણ તેમની ક્રિકેટ કૌશલ્યની પ્રશંસા કરવામાં આવે છે. અમારું મિશન છે કે અમે અમારા બ્રાન્ડની ઉપસ્થિતિને વધારીઅને વધુ યુઝર્સને અમારી બ્રાન્ડ તરફ આકર્ષિત કરીએ. ગેમિંગ વર્લ્ડમાં 22BETને એક કાયદેસર અને વિશ્વસનીય ગેમિંગ વેબસાઇટ તરીકે સ્થાપિત કરવા હું મદદ કરીશ. 22BETના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બ્રેન્ડન મેક્કુલમ બ્રાન્ડની પ્રતિષ્ઠામાં વધારો કરશે અને ક્રિકેટ ચાહકો સાથે એક મજબૂત અને સકારાત્મક સંબંધ સ્થાપિત થશે. આ નિર્ણય સાથે મેક્કુલમ 22BETના બિન્ગો પણ બની જશે, જે લિગલ ગેમિંગ વેબસાઇટને વધુ વિશ્વસનીય અને નિષ્પક્ષ સાબિત કરશે.
22BET વિશે
22BET, ભારતમાં પ્રતિષ્ઠિત ઓનલાઈન ખેલાડીઓ માટે માહિતીપ્રદ વેબસાઈટ તરીકે સુરક્ષિત ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે. તે ભારતમાં ઑનલાઇન ગેમિંગ માટેની ટોચની માહિતીપ્રદ વેબસાઇટ્સમાંની એક છે. મેક્કુલમની એમ્બેસેડરશિપ સાથે, 22BET સેંકડો ખેલાડીઓનો સ્કોર કરવા માટે તૈયાર છે. 22BET, એ તમામ રમતના ચાહકો માટે અગ્રણી લિગલ ઑનલાઇન ગેમિંગ સાઇટ છે, જે તેમને રમવા સાથે મોટી જીત મેળવાનો અનુભવ પ્રદાન કરે છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.