ભારતનાં તમામ ખેલાડીને આઉટ કરીને ૧૦ વિકેટ લઇ પોતાનાં નામે કર્યો રેકોર્ડ..
ન્યૂઝીલેન્ડની (NEWS ZEALAND) ટીમના સ્પિનર એજાજ પટેલે (AJAZ PATEL) આજે કંઈક અલગ જ રંગ બનાવ્યો છે. તેણે આ ઈંનિગ્સમાં તમામ ૧૦ વિકેટ ખેરવી પોતાનાં નામે ઈતિહાસ (HISTORY) બનાવી દીધો છે.
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મુંબઇના વાનખેડેમાં રમી રહી છે. આજે એટલે કે શનિવારે ઇનિંગ્સના બીજા દિવસે પણ રમત ચાલુ હતી. ભારતે પ્રથમ ઇનિંગ્સમાં ૩૨૫ રન બનાવ્યાં હતાં. સ્પિનર એજાજ પટેલે શાનદાર પ્રદર્શન કરતા તમામ ૧૦ વિકેટ પોતાના નામે કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.