ન્યૂયોર્કમાં મા ઉમિયાની ગૂંજ જોવા મળી છે. ટાઈમ સ્કવેર પર શનિવારે બપોરે વિશ્વ ઉમિયાધામ મંદિરની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. અયોધ્યાના રામમંદિર બાદ ટાઈમ્સ સ્કવેરના ઈતિહાસમાં બીજીવાર સતત 5 મિનિટ સુધી વિશ્વ ઉમિયાધામની ઝલક ટાઈમ્સ સ્કવેર પર રજૂ કરાઈ હતી.
અમદાવાદના જાસપુર મુકામે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાનુ મંદિર વિશ્વભરમાં છવાયુ છે. ન્યૂયોર્કમાં ટાઈમ સ્કવેર પર રામમંદિર બાદ બીજુ એવુ મંદિર છે જેની સતત 5 મિનિટ સુધી ઝલક રજૂ કરાઈ હતી
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.