નિધિ ભાનુશાળી થઈ ટ્રોલ,ફોટો જોઈને ભીડે શું ટપ્પુને પણ લાગશે આંચકા.!

હિટ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” બાળ કલાકારોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. પ્રેક્ષકોએ આ બાળકોને નાનપણથી જ મોટા થતા જોયા છે.હવે નિધિની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

અભિનેત્રી નિધિ ભાનુશાળીએ ધણાં વર્ષો પહેલાં ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં તે તમામ બ્લેક લૂકમાં જોવા મળી હતી. તેની એક મિત્ર પણ તેની સાથે તસવીર દેખાય છે. બંને હાથમાં સિગારેટ લઈને પોઝ આપી રહયાં છે.

નિધિ ભાનુશાળીનો આ અવતાર લોકોને કયારેય જોવા મળ્યો નથી. નિધિને ટ્રોલ કરતાં કહ્યું કે તેણી પાસે આવી અપેક્ષાઓ નથી. તે એ સમયે ધણાં લોકો કહી રહ્યાં છે કે નિધિ ભાનુશાળી બગડી ગઈ છે.

બાય ધ વે, તમને જણાવી દઈએ કે અભિનેત્રી નિધિ ભાનુશાળીની આ તસવીર ઘણા વર્ષો જૂની છે. તે સિગારેટ પીતી નથી, તેણે પોઝ આપતી વખતે આવી તસવીરો ક્લિક કરાવી છે. તમને જણાવી દઈએ કે, નિધિની સ્ટાઈલ અને અંદાઝ લોકોને ખૂબ ગમે છે. ભલે તે આ ફોટોને કારણે ટ્રોલ થઈ રહી છે, પરંતુ તે હંમેશા પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લે છે.

https://www.instagram.com/p/BpuD6HRluhs/?utm_source=ig_embed&ig_rid=60990843-18cd-487f-af9f-564729a058d3

બાય ધ વે, તમને જણાવી દઈએ કે અભિનેત્રી નિધિ ભાનુશાળીની આ તસવીર ઘણા વર્ષો જૂની છે. તે સિગારેટ પીતી નથી, તેણે પોઝ આપતી વખતે આવી તસવીરો ક્લિક કરાવી છે. તમને જણાવી દઈએ કે, નિધિની સ્ટાઈલ અને અંદાઝ લોકોને ખૂબ ગમે છે. ભલે તે આ ફોટોને કારણે ટ્રોલ થઈ રહી છે, પરંતુ તે હંમેશા પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લે છે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.