અમદાવાદના હાથીજણા વિસ્તારમાં આવેલા સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદોના વમળમાં ફસાયો છે, ત્યારે ગુજરાત પોલીસે આશ્રમની પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા નામની બે સંચાલિકાઓની ધરપકડ કરી છે. પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા નામની બે સંચાલિકાને પોલીસે સગીરાઓ સાથે દુર્વ્યવહારના આરોપસર ધરપકડ કરી છે. બે યુવતીઓના પિતાએ તેમની દીકરીઓ ગુમ થયાની ફરિયાદ કરી છે. જેને પગલે પોલીસે કાર્યવાહી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.