મેષ (અ.લ.ઇ.)
સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે.
વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે.
વૃષભ (બ.વ.ઉ.)
સહકારી સરકારી કામમા સફળતા મળશે.
નવા કરેલા કાર્યો ફળદાઇ બનશે.
મિથુન (ક.છ.ઘ.)
કામમાં નિરાશાનો અનુભવ થશે.
સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે.
કર્ક (ડ.હ.)
જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે.
આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે
સિંહ (મ.ટ.)
દાંપત્યજીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે.
સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે.
કન્યા (પ.ઠ.ણ.)
ધંધાકિય કામકાજમાં સફળતા મળશે.
પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો
તુલા (ર.ત.)
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે.
ધંધામાં નવા સબંધોમાં નિરાશા જણાશે
વૃશ્ચિક (ન.ય.)
પરિશ્રમ પછી પણ કામ અધુરુ જણાશે.
જુના સબંધો ખાસ સાચવી લેવા જરુરી છે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
ભાગ્યબળથી અધુરા કામ પુરા થશે.
રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે
મકર (ખ.જ.)
વાદવિવાદવાળા કામથી બચવુ.
આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે.
કુંભ (ગ.શ.ષ.સ.)
ભાઇ ભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે.
નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે.
મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક તનાવ રહેવાની સંભાવના છે.
કામમાં સાધારણ સફળતા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.