ગુજરાત પોલીસ દળમાં (GUJARAT POLICE FORCE) લોકરક્ષક કેડર ની હથિયારી/ બિનહથિયારી કોન્સ્ટેબલ (CONSTABLE) , લોકરક્ષક (LOKARAKSHAK ) અને એસ આર.પી.એફ (SRPF) કોન્સ્ટેબલ વર્ગ-૩ની સંવર્ગની કુલ ૧૦,૪૫૯ ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ (LOKARAKSHAK RECRUITMENT BOARD) દ્નારા ફકત ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
https://www.youtube.com/watch?v=jubNXtFBLj0
લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવી છે. આ તમામ સુચનાઓ કાળજીપૂર્વક વાંચી લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.ર૩ ઓક્ટોબર, 2021 (બપોર 3 કલાકે થી તારીખ 9 નવેમ્બર, 2021 (રાત્રે 11.59 સુધી) દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ “પોલીસ ભરતીની જાહેરાત” ના પેજ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સૌ યુવા મિત્રો!!
લોકરક્ષક ભરતી માટેની અરજી સ્વીકારવાનું શરૂ થઈ ચૂક્યું છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) October 23, 2021
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.