સરકાર એકાદો એવોર્ડ આને આપજો.. જમીન પર નહીં પરંતુ આ જગ્યામાં બનાવ્યું ધર…

દુનિયા ભરમાં લોકોનાં ધર મોટાભાગે જમીન પર જ હોય છે. પણ શું તમે કયારેય વિચાયુઁ છે ખરા કે કોઈ વ્યકિત નું ધર ગટરમાં હોય. વાંચીને આપ બે ધડી તો વિચારતાં જ થઈ જશો.

રહેવાની વાત તો બહુ દૂરની છે. ત્યારે હવે તાજેતરમાં જ આવો એક વિડીયો વાયરલ થઈ રહયો છે. જેમાં એક વ્યક્તિ પોતાનું ધર ગટરમાં બનાવ્યું છે. ૦ ખાટલામાં પડ્યો પડયો આ ભાઈ આ ક્ષણને ખૂબ એન્જોય કરી રહ્યો છે.

https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ

આ વિડિયોની ફની રિલ્સ ઈન્સ્ટાગ્રામ પર જોવા મળી રહી છે. વીડિયોમાં આપ જોઈ શકો છો. આ ભાઈ પોતાનું ધર ગટરમાં બનાવ્યુઓ છે. જયાં તેની આજુબાજુ કેટલીક વસ્તુઓ જોવા મળે છે. જેમ કે ચપ્પલ,કપડાં વગેરે વસ્તુઓ જોવા મળે છે.

આ વ્યક્તિએ ધરમાં નાનાકડી લાઈટો પણ લગાવી છે. આ ભાઈને અહીં જામી ગયું હોય તેવું લાગે છે.

https://www.instagram.com/reel/CTW2ARgFVnY/?utm_source=ig_embed&ig_rid=c6bb2a98-ec9e-4834-8d4e-54b1183f712d

વીડિયોમાં આપ સાંભળી શકો છો શેર કરેલાં વિડિયોમાં આસ્થા ગીલ અને બાદશાહે ગાયેલું ગીત પાની પાની હો ગઈ લાગેલૂ છે. ભાઈનો આવો શોખ લોકો આ વિડિયો પર મજા લૂંટી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.