શિખર ધવન જ નહીં આ ત્રણ ક્રિકેટરનાં પણ તૂટી ગયાં છે લગ્નનાં સંબંધો..

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનનાં પત્ની આયેશા મુખજીઁ સાથે છુડાછેડા થઈ ગયાં છે. આયેશા તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્નારા આખી દુનિયાને આ માહિતી આપી હતી.

ઓસ્ટ્રેલિયાનાં ફાસ્ટ બોલર બ્રેટ લીને તેની પત્ની એ ધોખો આપ્પો હતો. બ્રેટ લીની પત્નીએ છુટાછેડા લઈને એક રગ્બી પ્લેયર સાથે કરી લીધાં હતાં.

શ્રીલંકાનાં પૂવઁ બેટ્સમેન તિલકરત્ને દિલશાનની પત્ની નિલંકા વિથનગે પણ તેને છોડી બીજા ક્રિકેટર સાથે લગ્ન કરી લીધા હતાં. આશ્ચર્યજનક વાત એ છે કે દિલશાનની પત્નીએ તેની જ ટીમનાં સાથી ઓપનિંગ બેટ્સમેન ઉપુલ થરંગા સાથે લગ્ન કર્યા હતાં.

https://www.youtube.com/watch?v=BC2vzR7JzrQ&t=4s

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.