હાલ દુનિયામાં કોરોના નવા ૨,૬૨,૪૮૦ કેસો નોંધાવાને પગલે કોરોનાનાં કુલ કેસોની સંખ્યા વધીને ૨૧૧,૦૬૭,૯૩૨ થઈ છે જયારે ૫.૪૫૯ જણનાં મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક ૪૪,૨૧,૮૮૦ થયો છે.
બીજી તરફ યુએસમાજ જેલો કોરોના નવા હોટ સ્પોટ બનવાને કારણે જેલોમાં કોરોનાનાં દદીઁઁઓની સંખ્યા ચાર હજારનો આંકડો પાર કરી ગઈ છે.
https://www.youtube.com/watch?v=EHcShVVEJ2Y
શ્રીલંકામાં પણ દસ દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું ;
દરમ્યાન જાપાનમાં આ સપ્તાહમાં રોજના સરેરાશ 20,307 કોરોનાના કેસો નોંધાવાને કારણે હોસ્પિટલો ઉભરાઇ જતાં દર્દીઓને પાછાં કાઢવામાં આવી રહ્યા છે. હાલ જાપાનમાં કુલ 1,68,000 લોકોને હોસ્પિટલમાં સારવાર મેળવવાની જરૂર છે. દરમ્યાન શ્રીલંકામાં કોરોના મહામારીના ત્રીજા મોજાને કારણે પ્રમુખ ગોટાભાયા રાજપક્ષે દસ દિવસના લોકડાઉનની તથા રાત્રિ કરફયુની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.