- GPSC પરીક્ષા સંદર્ભેમાં મોટી જાહેરાત થઈ છે..
- અરજી માટેની સમય મર્યાદા વધારાઈ..
જેમાં GPSC સ્પર્ધાત્મક પરીક્ષા (EXAM) માટેની અરજી ની સમય મર્યાદા વધી ગઈ છે. જો તમે આ બાબત પરીક્ષા અંગે અરજી કરવા માંગતા હોવ તો હવે તમે ૧૬ ઓક્ટોબર થી ૨૬ ઓક્ટોબર સુધી અરજી થઈ શકશે.૨૧ સપ્ટેમ્બર જાહેર થયેલી પરીક્ષાઓ માટે અરજી કરી શકાશે. આ માટે સમય મર્યાદા ૧૩ ઓક્ટોબરે પૂરી થતી હતી. જેની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ઓનલાઈન (ONLINE) અરજી માટે સમય મર્યાદા વધારવા અંગે GPSCના ચેરમેનને (CHAIRMAN) કરી જાહેરાત.
GPSC ની ૨૧/૯/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ થયેલ તમામ જાહેરાતો કે જેમાં અરજી કરવાની આજે છેલ્લી તારીખ હતી તેમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે.
આ જાહેરાતોમાં વય મર્યાદામાં હોવા છતા અરજી કરવાનું ચુકી ગયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે.
૧૬/૧૦ થી ૨૬/૧૦ દરમિયાન ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. https://t.co/Bm4sEgKhFo
— Dr. Dinesh Dasa (@dineshdasa1) October 13, 2021
દિનેશ દાસાએ (DINESH DASA)ટ્વિટ કરીને લખ્યું કે GPSC ની ૨૧/૦૯/૨૦૨૧નાં રોજ પ્રસિદ્ધ થયેલ તમામ જાહેરાતો કે જેમાં અરજી કરવાની આજે છેલ્લી તારીખ હતી.તેમાં પણ આ નિર્ણય લાગુ કરવામાં આવશે. આ જાહેરાતો વય મર્યાદામાં હોવા છતાં અરજી (APPLY)કરવાનું ચૂકી ગયેલાં ઉમેદવારો અરજી કરી શકશે.
https://www.youtube.com/watch?v=MkmMu9_rQe4
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.