વષઁથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને મુકિત માટે ધોષણા ફોર્મ સૂચિત કર્યુ છે. વરિષ્ઠ નાગરિકો આ ફોમઁ બેંકોમાં જમા કરાવવાનું રહેશે. નાણાકિય વષઁ 2021। -22 ના બજેટમાજ 75 વષઁથી તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ટેકસ રિટનઁ ફાઈલ કરવા.
એક જ બેંકમાં પેન્શન આવક અને એફડી પર વ્યાજ મેળવવાથી મુકિતની જોગવાઈ રજુ કરવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટર ટેકસ એ એવા વરિષ્ઠ નાગરિકો માટે નિયમો અને ધોષણા ફોર્મ જાહેર કર્યા છે..
વરિષ્ઠ નાગરિકોએ આ ફોમઁ બેંકમાં જમા કરાવવાનું રહેશે. જે પેન્શન અને વ્યાજની આવક પર ટેક્સ કાપીને સરકારમાં જમા કરાવશે. નિદિષ્ટ મયાઁદાથી વધુ કમાતા લોકોએ રિટનઁ ફાઈલ કરવું પડશે.
નાણાં મંત્રી એ 2021-22 માટે પોતાનાં બજેટમાં ભાષણ આપતાં કહ્યું હતું કે આઝાદીની 75મી વષઁગાંઠના અવસર પર 75 વષઁથી વધુ ઉંમરનાં વરિષ્ઠ નાગરિકો પર અનુપાલનનો બોજ ધટાડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.