ફ્રાન્સના અબજપતિ રાજનેતા ઓલિવિયર દસોલ્ટનું મૃત્યુ,ઓલિવિયર વાયુ સેનામાં કમાન્ડર તરીકે આપી ચુક્યા હતા સેવા

ફાન્સના રાષ્ટ્રરતિ ઈમૈનુઅલ મૈક્રોને ટ્વિટ કરી કહ્યું કે ઓલિવિયર ડસોલ્ટ ફ્રાન્સને પ્રેમ કરતા હતા. તેમણે ઉદ્યોગ, કાયદા નિર્માતા, સ્થાનીય નિર્વાચિત અધિકારી, વાયુ સેનામાં કમાન્ડરના રુપમાં દેશની સેવા કરી. તેમના આકસ્મિત મોતથી મોટી ખોટ સર્જાઈ છે.

દસોલ્ટ 69 વર્ષના હતા. તે ફ્રાંસીસી અબજપતિ ઉદ્યોગપતિ સર્જ દસોલ્ટના સૌથી મોટા દીકરા હતા.

ઓલિવિયર 2002થી લેસ રિપબ્લિક પાર્ટીના હતા ધારાસભ્ય

ઓલિવિયર 2002થી લેસ રિપબ્લિક પાર્ટીના ધારાસભ્ય હતા અને તેમના બન્ને ભાઈ અને બહેન હતા. સાથે તે પરિવારના ઉત્તરાધિકારી હતા. તેમના દાદા માર્સેલ એક વિમાનની એન્જિનિયર અને પ્રતિષ્ઠિત શોધકાર હતા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.