વન નેશન વન ચાર્જર ,યુરોપિયન યુનિયને કર્યો મોટો ફેરફાર જાણો વિગતવાર

તમારે હવે તમારા ફોન માટે અલગ ચાર્જર ખરીદવાની જરૂર નથી. યુરોપિયન યુનિયને હવે મોટા ફેરફાર કર્યા છે અને કહ્યું છે કે હવે આ જ પ્રકારના ચાર્જરનો ઉપયોગ સ્માર્ટફોન, ટેબલેટ, ડિજિટલ કેમેરા, હેડફોન જેવા કોઈપણ પ્રકારના ગેજેટ્સને ચાર્જ કરવા માટે કરી શકાશે.

આ માટે USB Type-C ફરજિયાત કરવામાં આવ્યું છે અને જેને 2024 સુધીમાં તમામ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ પર લાગુ કરવાની વિચારણા થઈ રહી છે. હવે આ નિર્ણય બાદ એપલ જેવી જાણીતી કંપનીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો કે, આના પરિણામે દર વર્ષે લગભગ 250 મિલિયન યુરો (રૂ. 2,075 કરોડ)ની બચત થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.