- પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના બાંગ્લાદેશના વીડિયોને યુપીનો ગણાવા પર એઆઇએમઆઇએમના મુખ્યા અસદુદ્દીન ઓવૈસીએ આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યું કે ઇમરાન ખાને ભારતના મુસલમાનોની ચિંતા કરવાની જગ્યાએ પોતાનો દેશ સંભાળવો જોઇએ અને શીખોના ગુરૂદ્વારા પર થઇ રહેલા હુમલાને રોકવા જોઇએ. અમને ભારતીય મુસલમાન હોવા પર ગર્વ છે અને આગળ પણ રહેશે. અમે જિન્નાના ખોટા સિદ્ધાંતને આથી નકારી દીધા હતા.
- પાકિસ્તાનની ચિંતા કરો ઇમરાન ખાન, અમને ભારતીય મુસલમાન પર ગર્વ: ઓવૈસીઓવૈસીએ કહ્યું કે અમને ભારતીય મુસલમાન હોવા પર ગર્વ છે અને આગળ પણ રહેશે. ધરતી પર કોઇપણ તાકાત અમારી ભારતીયતાને લઇ શકશે નહીં અને કોઇપણ તાકાત અમારી ધાર્મિક ઓળખને લઇ શકશે નહીં. ધરતી પર કોઇપણ તાકાત અમારી ભારતીયતાને લઇ શકે નહીં અને કોઇપણ તાકાત અમારી ધાર્મિક ઓળખને લઇ શકતું નથી કારણ કે ભારતીય સંવિધાને અમને તેની ગેરંટી આપી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.