ઓવૈસીનું નવું નિવેદન, બાબરી મસ્જિદ થી ઔર મસ્જિદ રહેગી

આજે આખા દેશમાં રામમંદિરના ભૂમિપૂજાનને લઈને ખુશીની લહેર ફરિવળી છે. ત્યારે બીજી તરફ લોકસભાના સાંસદ અને ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમિનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે બાબરી મસ્જિદ હતી અને રહેશે.

ઓવૈસી અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે બાબરી મસ્જિદ હતી અને મસ્જિદ રહેશે.

ઓવૈસી ની ટ્વીટ:

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ની ટ્વીટ:

https://twitter.com/AIMPLB_Official/status/1290666820089913344?s=19

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.