દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હોમ આઈસોલેશનમાં રહી રહેલા કોરોના સંક્રમિતો માટે સરકારે ઘર પર જ ઈમરજન્સી ઓક્સિજનઆપવા ઓક્સિજન પૂલ બનાવશે.
સ્વાસ્થ્ય વિભાગે દિલ્હીના દરેક જિલ્લાને 20 ઓક્સિજન સિલેન્ડરનો કોટા આપ્યો છે.
આ સમયે દિલ્હીમાં 50 હજારથી વધારે દર્દી હોમ આઈસોલેશનમાં છે. જો શરીરમાં ઓક્સિજન લેવલ ઓછુ થાય તો દરેક વ્યક્તિ હોસ્પિટલ જશે તો ત્યાં ભીડ વધશે
રજિસ્ટ્રેશનમાં ફોટો, આધાર કાર્ડ, ઓળખપત્ર અને કોરોના ટેસ્ટ રિપોર્ટ જરુરી છે. જો સીટી સ્કેન કરાવ્યો છે તો તેનો રિપોર્ટ પણ પોર્ટલ પર અપલોડ કરી શકાશે.
પોર્ટલ પર રજિસ્ટ્રેશન બાદ ડીએમ કોવિડ દર્દીને ઓક્સિજન સિલેન્ડર ઉપલબ્ધ કરાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.