કોરોના અંગે ગુ્રપ ઓફ મિનિસ્ટર્સની,૨૫મી વર્ચ્યુઅલ મિટિંગને સંબોધતા આરોગ્ય પ્રધાને,જણાવ્યું હતું કે…..

કોરોના અંગે ગુ્રપ ઓફ મિનિસ્ટર્સ(જીઓએમ)ની ૨૫મી વર્ચ્યુઅલ મિટિંગને સંબોધતા આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે કોરોનાના ૧.૩૪ ટકા દર્દીઓ આઇસીયુમાં છે, ૦.૩૯ ટકા દર્દીઓ વેન્ટીલેટર પર છે અને ૩.૭૦ ટકા દર્દીઓ ઓક્સિજન પર છે.

આ દરમિયાન કેન્દ્ર સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે કોરોના વેક્સિનના કુલ ૮૪ લાખ ડોઝ ઉપલબ્ધ છે

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે અત્યાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વેક્સિનના કુલ ૧૭.૪૯ કરોડ ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.