ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧નો(T20 WORLD CUP) આરંભ થઈ ચૂક્યો છે. જેમાં ૨૪ ઓકટોબરે ભારતનો(INDIA) હાઈ વોલ્ટેજ મુકાબલો પાકિસ્તાન(PAKISTAN) સાથે થશે. ભારતે હંમેશા જ સારા ખેલાડી(PLAYERS) પેદા કર્યા છે. જેને દુનિયા પણ માની ગઈ છે. પાકિસ્તાન વિરુદ્ધ જીતની(WIN) શરૂઆત પર આ ખેલાડી કરશે. જે ખેલાડીઓની અમે વાત કરી રહ્યા છીએ. તે ખેલાડીઓ સારા ફોર્મમાં છે.
https://www.youtube.com/watch?v=d7o4-omQJNw
કેએલ રાહુલ જી હા..
કે એલ રાહુલ મોટી મેચનો ખેલાડી છે.જે ખુબ જ આક્રમક ખેલાડી છે. પોતાની લઈમાં આવવા પર તેઓ કોઈપણ બોલ ને ધોઈ નાખે છે. રાહુલ પોતાના ફોર્મમાં છે. એમણે આઇપીએલની૧૩ મેચોમાં થી ત્રણ મેચોમાં હાફ સેન્ચ્યુરી સહિત ૬૨૬ રન બનાવ્યા છે. તેઓ ધીમી ગતિએ બોલને સીમા પાર પહોંચાડવામાં ખૂબ જ માહિર ખેલાડી છે. વિરાટ ઈચ્છશે કે રાહુલ આ ફોર્મને ટી-૨૦ વર્લ્ડ કપ સુધી યથાવત્ રાખે.
વરુણ ચક્રવર્તી.. જી હા બેટ્સમેનોને જે નચાવે છે.
વરુણ ચક્રવર્તીએ પોતાની તાકાત આઈપીએલમાં બતાવી છે. વરુણે ૨૦૨૧ માં બેટ્સમેનોને ખૂબ જ નચાવ્યાં છે .તેઓ રહસ્યમય સ્પિનર બની ઉભર્યા છે. જેના બોલ નો તોડ કોઈ બેટ્સમેન પાસે ન હતો.આ લેગ સ્પિનરે ૧૭ મેચોમાં પોતાની ટીમ કેકેઆર માટે ૧૮ મુખ્ય વિકેટ લીધી. આપણને પાકિસ્તાન માટે આ બોલર ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.