અફધાનિસ્તાનમાં તાલિબાન સરકાર રચવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે ISI પ્રમુખે લેફિટનન્ટ જનરલ ફૈઝ હામિદ શનિવારે કાબુલ પહોંચ્યા. જનરલ ફૈઝ તાલિબાન શૂરાના બોલાવા પર કાબૂલ પહોંચનાર સવોચ્ચ રેન્કિંગવાળા વિદેશી અધિકારી છે.
હકકાની નેટવર્ક અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની વચ્ચે ગાઢ સંબંધ છે.અફધાનિસ્તાનમાં શરિયા કાયદા નાં આધારે ઈસ્લામિક સરકાર બનાવાની જાહેરાત કરનાર તાલિબાને કાશ્મીર પર નિવેદનબાજી તેજ કરી દીધી હતી. શાહીને કહ્યું કે તેમના ગ્રુપનો ઈરાદો કોઈપણ દેશની વિરુધ્ધ સશસ્ર સંધષઁ કરવાનો નથી.
https://www.youtube.com/watch?v=pmUBO0DUZKQ
મુસલમાન હોવાને લીધે ભારતનાં કશ્મીર માં કોઈ પણ બીજા દેશમાં મુસ્લિમોનાં પક્ષમાં અવાજ ઉઠાવાનો અધિકાર તેમની પાસે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.