વર્તમાન વર્ષમાં વધુ પડતા વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વાૃધારા બાદ હવે કડાૃધાન્યના ભાવમાં વાૃધારો જોવા મળી રહ્યો છે. વધુ પડતા વરસાદને કારણે ખરીફ પાકને નોંાૃધપાત્ર નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ઉપભોગની પેટર્નમાં ફેરબદલને કારણે પણ કડાૃધાન્ય એટલે કે, જુવાર, બાજરા, ઘઉં, ચોખાના ભાવમાં છેલ્લા એક મહિનામાં વાૃધારો જોવા મળી રહ્યો છે.
પાકવાળા મુખ્ય વિસ્તારોમાં પાકને નોંાૃધપાત્ર નુકસાન ાૃથયું છે. જો કે મુખ્ય ખરીફ પાક ઘઉંના ભાવમાં ખાસ વાૃધારો જોવા મળતો નાૃથી પરંતુ જુવાર, રેગી તાૃથા બાજરાના ભાવમાં છેલ્લા એક મહિનામાં વાૃધારો જોવાઈ રહ્યો છે.
જુવારના ક્વિન્ટલ દીઠ ભાવ મુખ્ય મંડીઓમાં ૧૬ ટકા વાૃધીને રૂપિયા ૧૮૯૦ બોલાઈ રહ્યા છે જ્યારે, રેગીના ભાવ ૧૨.૭૦ ટકા વાૃધી રૂપિયા ૨૪૦૦ બોલાઈ રહ્યા છે. બાજરીનો ભાવ રૂપિયા ૧૯૦૦ આસપાસ બોલાઈ રહ્યા છે.
ઉત્પાદનમાં ઘટાડા ઉપરાંત અનાજની માગ સંબંિાૃધત પેટર્નમાં ફેરબદલને કારણે પણ ભાવમાં વાૃધારો જોવા મળી રહ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.