ઇન્કમ ટેક્સની વેબસાઈટની મદદથી જાણી શકાય છે કે તમારું પાન કાર્ડઆધાર સાથે લિંક છે કે નહીં. આ માટે તમારે સૌથી પહેલા ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જવાનું છે. આધાર કાર્ડનું નામ, પાન નંબર અને આધાર નંબર ભરો.
આ માટે તમારે ફોન પર ટાઈપ કરવાનું રહે છે – UIDPAN અને પછી 12 અંકનો Aadhaar નંબર લખો અને પછી 10 અંકનો પાન કાર્ડ નંબર લખો. હવે સ્ટેપ1માં બતાવ્યા મુજબ મેસેજ 567678 કે 56161 પર મોકલી લો.
- સૌ પહેલા ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- ક્વિક લિંક ટેબ પર લિંક આધાર પર જાઓ અને પોતાનું સ્ટેટસ ચેક કરો.
- સ્ટેટસ ચેક કરવા માટે આધાર અને પાન કાર્ડની જાણકારી ભરો.
- હવે વ્યૂ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો.
- તમને ખ્યાલ આવી જશે કે તમારું પાન અને આધાર કાર્ડ લિંક છે કે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.