અમદાવાદથી વિવિધ સ્થળો માટે, 5 વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો લેવામાં આવ્યો છે નિર્ણય, 5 ટ્રેનો અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થશે

5 ટ્રેનો અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થશે. ડિવિઝનલ રેલવે મેનેજર દિપકકુમાર ઝાના જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

  1. ટ્રેન નં. 09403/09404 અમદાવાદ-સુલતાનપુર સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ

આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી જંકશન, મુરાદાબાદ, બરેલી, લખનઉ, નિહાલગઢ અને મુસાફિરખાના સ્ટેશનો પર રોકાશે. પ્રવાસ. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

  1. ટ્રેન નં. 09409/09410 અમદાવાદ-ગોરખપુર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ

આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકૂઇ જંકશન, ભરતપુર જંકશન, અછનેરા, મથુરા, હાથરસ સિટી, સિકંદરા રાવ, કાસગંજ, ગંજ ડુંડવારા, ફર્રુખાબાદ , કન્નૌજ, કાનપુર અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

  1. ટ્રેન નં. 09421/09422 અમદાવાદ-પટના સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ

આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, બેરછા, શુજાલપુર, સિહોર, સંતહિરદારામ નગર, વિદિશા, બીના, સાગૌર, દમોહ, કટની મુરવારા, સતના, માનીકપુર, પ્રયાગરાજ જંકશન, પ્રયાગરાજ રામબાગ, જ્ઞાનપુર રોડ, વારાણસી, કાશી, પંડિત દીન દયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

  1. ટ્રેન નં. 09411/09412 અમદાવાદ-લખનઉ સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ

આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર, જયપુર, બાંદિકુઇ, ભરતપુર, અચ્છનેરા, મથુરા જંકશન, મથુરા કેન્ટ, હાથરસ સિટી, કાસગંજ, ફરૂખાબાદ, કન્નૌજ, કાનપુર અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે.

  1. ટ્રેન નં. 09407/09408 અમદાવાદ-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ

આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ., દિલ્હી, મુરાદાબાદ, બરેલી, લખનઉ, નિહાલગઢ, સુલતાનપુર અને જૌનપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે

6.ન નં. 09237/09238 રાજકોટ-રીવા સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ એક્સપ્રેસ

આ ટ્રેન મુસાફરી દરમિયાન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર, અમલનેર, જલગાંવ, ભૂસાવાલ, બુરહાનપુર, ખંડવા, ઇટારસી, પીપરીયા, નરસિંહપુર, જબલપુર, કટની, મેહર અને સતના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચ રહેશે

 

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.