મેષ (અ.લ.ઇ.)
પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે.
આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો.
વૃષભ (બ.વ.ઉ.)
પરિવારમાં પરમ શાંતિ જળવાશે.
અચાનક તબીયત ના બગડે તેનું ધ્યાન રાખવું.
મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે.
કામકાજમાં સાધારણ તકલીફો રહેશે.
કર્ક (ડ.હ.)
નાના મોટા રોકાણોમાં લાભ જણાશે.
નજીકના સબંધીઓથી સહયોગ મળશે.
સિંહ (મ.ટ.)
શેર બજારમાં સારો લાભ મેળવશો.
શત્રુઓ ઉપર વિજય મેળવશો.
કન્યા (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુક્સાન કરાવશે.
આવકમાં સાધારણ વધારો થશે.
તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે.
જુના મિત્રોથી મુલાકાત થશે.
વૃશ્ચિક (ન.ય.)
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે.
શેરબજારમાં સારો લાભ થશે.
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે.
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.
મકર (ખ.જ.)
ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય.
પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય.
કુંભ (ગ.શ.ષ.સ.)
પિતા પિતરાઇ સાથેના સબંધોમાં સુધારો જોવા મળે.
આરોગ્ય બાબતે સાવચેતી રાખવી.
મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય.
વારસાઇ મિલકતોનો ઉકેલ આવે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.