કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાના નિવેદનથી પાટીદાર ધારાસભ્ય નારાજધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ને લખ્યો પત્ર….નરેશ પટેલ અંગે ના નિવેદન થી સમાજ ની લાગણી ને ઠેસ પહોંચી છે
News Detail
કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાના નિવેદનથી પાટીદાર ધારાસભ્ય નારાજધોરાજી ના ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ને લખ્યો પત્ર….નરેશ પટેલ અંગે ના નિવેદન થી સમાજ ની લાગણી ને ઠેસ પહોંચી છે.- લલિત વસોયાપાર્ટી આગેવાનો દ્વારા બે જવાબદારી ભર્યા નિવેદન થી પાર્ટી ને નુકશાન થાય છે..લલિત વસોયાગુજરાત કોંગ્રેસના લઘુમતી સેલના સદભાવના સંમેલનમાં આપ્યું હતું નિવેદન 11 ટકા માટે હાર્દિક અને નરેશ પટેલ પાછળ કોંગ્રેસ ભાગે છે તેવું પીરઝાદાએ આપ્યું હતું નિવેદન લલિત વસોયાએ આ નિવેદન અંગે વાંધો ઉઠાવતા જગદીશ ઠાકોરને લખ્યો પત્ર..આ પહેલા આ પહેલા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાના નિવેદનથી પાટીદાર યુવાન નારાજ પાટીદાર અનામત આંદોલન સમિતિના દિનેશ બાંભણિયાએ ઉચ્ચારી ચીમકી કદીર પીરઝાદા માફી માગી માંગે તો કોંગ્રેસના હોદ્દેદારોનો વિરોધ કરવાની ચીમકી ગુજરાત કોંગ્રેસના લઘુમતી સેલના સદભાવના સંમેલનમાં આપ્યું હતું નિવેદન 11 ટકા માટે હાર્દિક અને નરેશ પટેલ પાછળ કોંગ્રેસ ભાગે છે તેવું પીરઝાદાએ આપ્યું હતું નિવેદન દિનેશ બાંભણિયાએ આ નિવેદન અંગે વાંધો ઉઠાવતા જગદીશ ઠાકોરને લખ્યો પત્ર છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.