યુટયૂબ પર ધમાલ મચાવી રહયું છે પવનસિંહ અને પાયલ દેવનું સોન્ગ.. સાંભળો સોન્ગ.

ભોજપુરીના પાવર સ્ટાર પવનસિંહનો પવાર એકવાર ફરીથી યુ-ટયૂબ પર ધમાલ મચાવી રહ્યો છે. સોમવારે પવનસિંહ અને પાયલ દેવનું નવું ગીત “કરંટ” યુ-ટયૂબ પર રીલિઝ કરવામાં આવ્યું, આ ગીતમાં એકવાર ફરીથી પવનસિંહ જાણીતા કમ્પોઝર પાયલ દેવ અને કોરિયોગ્રાફર ખાનની આ ત્રિપુટી કમાલ કરી દીધી છે.

આ ગીતને 20 કલાકમાં 3 મિલિયન વ્યુઝને પાર કરી ગયું છે. આની સાથે યુ-ટયૂબનાં ટોપ 5 ટ્રેન્ડિંગ ગીતમાં આવી ગયું છે. આના મ્યુઝિક વીડિયોમાં સાઉથની સુંદર હીરોઈન રાય લક્ષ્મી દેખાઈ રહી છે. પવનસિંહની કેમેસ્ટ્રી ખુબ જામી રહી છે. આ ગીતને આદિત્ય દેવે પ્રોડયુસ કર્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.