જો તમે પેટીએમ(Paytm)નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે જાણવા ખુબ જ જરૂરી છે.આજકાલ પેટીએમને લઇને ફ્રોડ ખુબ જ બહાર આવી રહ્યા છે.એ જ કારણે પેટીએમએ એક એડવાઇઝરી જારી કરી છે.
આ એડવાઇઝરીમાં યુઝર્સને અપીલ કરવામાં આવી છે કે તે પેટીએમનાં(KYC OF Paytm)થી સંબંધિત તમામ પ્રકારનાં કોલ અને એસએમએસથી સાવધાન રહેવું.
કંપનીએ કહ્યું કે જો તમને કોઇ એસએમએસ અથવા તો કોલ મળે છે જેમાં કોઇ લિંક ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે તો તેના પર વિશ્વાસ નહી કરવો.આ સંપુર્ણપણે ફ્રોડ મેસેજ છે.
જે તમારી અંગત માહિતી લઇને તમારી સાથે છેંતરપિંડી કરી શકે છે.અંગત માહિતી ચોરી લઇને છેંતરપિંડી કરનારા લોકો તમારા ફોનનો રિમાટ એક્સેસ લઇ લે છે.જેનાથી તમારા બેંક ખાતા સાથે સંકળાયેલી વિગતો ચોરીને તમારા પૈસા હડપ કરી લે છે.
આવી રીતે થઇ શકે છે તમારૂ બેંક ખાતુ ખાલી
ગઠીયો કસ્ટમરને કોલ કરીને કહે છે કે તમારા KYCની સમય મર્યાદા પુરી થઇ ગઇ છે અને અમે Paytmથી તમારૂ KYC એક્ટીવેટ કરવા માટે કોલ કર્યો છે.પછી તે આપને AnyDesk, TeamViewer, QuickSupport વગેરે App ઇન્સ્ટોલ કરવાનું કહે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.