એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગેસ સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે અને સબ્સિડી વિનાનો સિલિન્ડર દિલ્હીમાં 809 રૂપિયામાં મળી રહ્યો છે.
પેટીએમ એપની મદદથી ગ્રાહકોને માટે ખાસ ઓફર આપવામાં આવી છે. આ ઓફરના આધારે ગેસ સિલિન્ડર ફક્ત 9 રૂપિયામાં મળી રહ્યો છે.
આ કેશબેક ઓફરના આધારે કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર બુક કરે છે તો તેને 800 રૂપિયાનું કેશબેક મળશે. Paytm ની આ ઓફર 30 એપ્રિલ સુધી વેલિડ છે
- આ માટે Paytm એપમા Show more પર જઈને ક્લિક કરો.
- હવે રિચાર્જ અને પે બિલ્સ પર ક્લિક કરો.
- આ પછી તમને book a cylinderનો ઓપ્શન દેખાશે.
- અહીં જઈને તમે ગેસ પ્રોવાઈડરને સિલેક્ટ કરી લો.
- બુકિંગ પહેલા તમે FIRSTLPG ના પ્રોમો કોડને એડ કરો.
- બુકિંગના 24 કલાકમાં તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળશે.
- આ કાર્ડને 7 દિવસમાં તમારે યૂઝ કરવાનું રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.