પેટ્રોલ– ડીઝલનો ભાવ વધારો લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, જો કે તેની પાછળ સરકારનાં વિવિધ કરવેરાઓ અને રાજ્ય સરકારનો ટેક્સનો ફાળો મોટો છે,દેશમાં પેટ્રોલ પર 60 અને ડીઝલ પર 56 ટકા ટેક્સ લાગે છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પણ આ અંગેનાં સંકેત આપી ચુક્યા છે.
પેટ્રોલ-ડીઝલને જીએસટીની મર્યાદામાં લાવવામાં આવે છે તો લોકોને 75 રૂપિયા પ્રતિ લિટર સુધી સસ્તુ પેટ્રોલ મળી શકે છે, જો કે જીએસટીની મર્યાદામાં લાવવાથી કેન્દ્ર અને રાજ્યોની આવક પર એક લાખ કરોડનો બોજો પડશે, જે દેશની જીડીપીનું 0.4 ટકા થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.