પેટ્રોલ થઇ શકે છે મોંઘુ! ઑઇલ ટેન્કરમાં બ્લાસ્ટ બાદ ઈરાનથી આવ્યા માઠા સમાચાર

શુક્રવારે સવારે થયેલા ધડાકા બાદ ઈરાની તેલ ટેન્કરમાં (Iran oil tanker struck by rockets)આગ લાગી હતી. મીડિયા રીપોર્ટ પ્રમાણે આ બ્લાસ્ટ સાઉદી અરબના સમુદ્ર તટ પાસે થયો હતો. આ તેલ જહાર ઈરાની તેલ કંપની NOICનો છે. મીડિયા રિપોર્ટ (Media reports) પ્રમાણે ઈરાની જહાજ (Irani Oil Ships) સાઉદીના તટીય શહેર જેદાહથી (Saudi port city of Jeddah)97 કિલોમિટરની દૂરી ઉપર હતું. આ ખબર આવતા જ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ક્રૂડ ઑઇલના ભાવમાં જોરદાર તેજી આવી હતી. બ્રેન્ટ ક્રૂડના (Brent Crude Oil) ભાવમાં 58 ડૉલર પ્રતિ બેરલથી વધીને 60 ડૉલર પ્રતિ બેરલ ઉપર નીકળી ગઇ છે. આ અંગે નિષ્ણાંતોનું કહેવું છે કે, આની અસર ભારત જેવા ક્રૂડ ઑઇલ ઇમ્પોર્ટ કરનાર દેશ ઉપર અસર પડશે. આગામી દિવસોમાં પેટ્રોલની (petrol rate) કિમતો ઉપર બે રૂપિયા સુધી ભાવ વધારો થઇ શેક છે.

ઉલ્લેખનીય ચે કે, ભારત પોતાની જરૂરિયાતના 80 ટકાથી વધારે ક્રૂડ ઈમ્પોર્ટ કરે છે. ઑઇલ કંપનીઓ છેલ્લા 15 દિવસોમાં ક્રૂડની સામાન્ય કિંમત અને રૂપિયા ડૉલર એક્સચેન્જ રેટના આધાર ઉપર રોજ પેટ્રોલ ડિઝલના ભાવ કરે છે. ક્રૂડ ઈમ્પોર્ટ મોંઘુ થવાના કારણે કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરે છે.

હવે શું થશેઃ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે અગલ તણાવ વધારે વધે તો ક્રૂડ ઑઇલના (Crude Oil) ભાવ 5-6 ડૉલર (Dollars)સુધી વધી શકે છે. વીએમ પોર્ટફોલિયોના હેડ વિવેક મિત્તલે ન્યૂઝ18 હિન્દી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં ક્રૂડ ઓઇલ મોંઘુ થવાના બે કારણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.