કરીનાએ વુમેન્સ ડેના અવસર પર દીકરાની ફોટો શેર કરી છે. ફોટો શેર કરતા કરીનાએ લખ્યું, એવું કઈ નથી જે એક મહિલા ન કરી શકે. હેપ્પી વુમન્સ ડે
જણાવી દઈએ કે કરીનાનો એક દીકરો છે. હજુ સુધી સેફ અને કરીનાએ પોતાના બાળકના નામની એનાઉન્સમેન્ટ કરી નથી. આ પહેલા કરીના અને સેફનો વધુ એક દીકરો છે, જેનું નામ તૈમુર છે.
આ અંગે વાત કરતા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે , ‘પ્રેગ્નેન્ટ મહિલાએ કામ શા માટે નહિ કરી શકે ? મને આ વાત સમજ આવતી નથી. મેં પોતાની પુરી પ્રેગ્નેન્સીમાં કામ કર્યું છે અને ડિલિવરી પછી પણ કરતી રહીશ.’ એ ઉપરાંત કરીનાની સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ ચર્ચામાં રહી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.