પીએમ મોદી અમેરિકાથી લાવ્યાં અમૂલ્ય કલાકૃતિઓ.. દાણચોરીથી દેશ બહાર પહોંચી હતી..

પીએમ મોદીની અમેરિકાની મુલાકાત ધણી રીતે અસરકારક સાબિત થઈ. અમેરીકા રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની મિત્રતા અને સંયુક્ત રાષ્ટ્રમાં તેમના શકિતશાળી ભાષણ બાદ સ્વદેશ પરત ફર્યા હતા.

આ પ્રવાસ દરમિયાન તેઓ ૧૫૭ અમૂલ્ય પુરાતત્વીય વારસો અને કલાકૃતિઓ લાવી રહ્યાં છે. આ ૧૫૭ કલાકૃતિઓ ભારતમાંથી અમેરિકામાં ચોરાઈ અને દાણચોરી કરવામાં આવી હતી.

ફરી એક વખત પીએમ તેમને દેશમાં પરત લાવી રહ્યાં છે. ૧૫૭ કલાકૃતિઓ બલૂઆ પથ્થરમાં રેવંતાનાં દોઢ મીટરની બેસ રિલીફ પેનલ્સથી લઈને ૮.૫ સેમી લાંબા કાંસ્ય નટરાજ સેટ સુધીની છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.