PM મોદીને લઇને અનુપમ ખેરે કરી એવી ટ્વીટ કે લોકોએ કહ્યું જિંદાબાદ-જિંદાબાદ

બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. તે ઘણી વખથ દેશથી જોડાયેલા મુદ્દા પર તેમની સલાહ આપે છે. હવે તેમણે પીએમ મોદીને સંબોધિત કરતા ટ્વીટ કરી છે. જે ખૂબ ચર્ચામાં છે. આ ટ્વીટમાં તેમણે પીએમ મોદીના કરેલા કામના વખાણ કર્યા છે. લોકો તેમની પ્રતિક્રિયામાં પીએમ મોદી જિંદાબાદના સુત્રોચ્ચાર લખી રહ્યા છે.

અનુપમ ખેરે ટ્વિટ કર્યું છે કે @narendramodiજી. તમારા વિચાર, તમારા કામ દેશની ભલાઇ માટે છે, દેશની વધારે જના જાણે છે. જેથી તેમણે ફરી વખત આટવા મોટા બહુમતથી જીત અપાવી છે અને અપાવતા રહેશે. આ તમારી લોકપ્રિયતાનો પુરાવો છે જે લોકો તમારા દેશના પ્રતિ પ્રેમથી ડરે છે. તેમના વિચાર જનતા સમજે છે.

આ પહેલા અનુપમ ખેરે તેમના ટ્વીટ દ્વારા લોકોને વિશ્વાસને લઇને સલાહ આપી હતી. તેમણે કહ્યું કે વિશ્વાસ કેવી રીતે અને કોની પર કરે છે. આ રીતે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર તેમના ફેન્સને સંદેશ આપતા નજરે પડે. તેમા તેમણે લખ્યું કે વિશ્વાસ દરેક લોકો પર કરો. પરંતુ સાવચેતીની સાથે. કારણકે ક્યારેક ક્યારેક પોતાના દાંત પણ, જીભને કરડી લે છે.

અનુપમ ખેરનો જન્મ શિમલામાં થયો હતો. તેના પિતા પુષ્કર નાથ એક કાશ્મીરી પંડિત હતા. તે ક્લાર્ક હતા. અનુપમે શિમલામાં પ્રારંભિક શિક્ષા પ્રાપ્ત કર્યા બાદ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયથી એક્ટિંગ શીખી. 1985માં અનુપમ ખેરે કિરણ ખેરથી લગ્ન થાયય તેમણે તેમના ફિલ્મી કરિયરની શરૂઆત 1982માં આગમન નામની ફિલ્મથી કરી હતી. પરંતુ 1984માં આવેલી સારાંશ તેમની પહેલી હિટ ફિલ્મ માનવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.