પ્રોગ્રામમાં પીએમ મોદી વેક્સિનેશનના પહેલા તબક્કા અને 26 જાન્યુઆરીએ થયેલી હિંસા અંગે બોલી શકે છે.
- પીએ મોદીએ કહ્યું- 26 જાન્યુઆરીના રોજ તિરંગાનું અપમાન જોઇ ઘણો દુખી થયો.
આ બધા વચ્ચે એક અન્ય કાર્ય પણ શરૂ થયું છે જેની તમામ ભારતીયો રાહ જોતા હતા. તે છે પદ્મ પુરસ્કારોની જાહેરાત. આ વર્ષે પણ પુરસ્કારો મેળવવામાં તે લોકો જ સામેલ છે કે જેમણે અલગ અલગ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામ કર્યું છે. તેમના કામોથી અન્ય લોકોના જીવન બદલાયા છે, દેશ આગળ વધ્યો છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે, જ્યારે હું ‘મન કી બાત’ કરું છું ત્યારે લાગે છે કે જાણે હું તમારા પરિવારના સભ્ય તરીકે તમારી વચ્ચે હાજર છું. આપણી નાની વસ્તુઓ, જે એકબીજાને કંઈક શીખવે છે
તેમણે કોરોના રસી અભિયાન અંગે જણાવ્યું કે, આ વર્ષની શરૂઆત સાથે, કોરોના સામેની અમારી લડત પણ લગભગ એક વર્ષ પૂર્ણ થઈ ગઈ છે. જેમ ભારતની કોરોના સામેની લડાઈ એક ઉદાહરણ બની છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.