PM મોદીને ધમકી આપનારી પાકિસ્તાની ગાયિકાના ન્યૂડ ફોટો, વીડિયો થયા વાયરલ

પાકિસ્તાની પૉપ સિંગર (Pakistani pop-singer) રબી પિરઝાદા (Rabi Pirzada) પોતાની અજીબોગરીબ હરકતોના કારણે ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં તેણે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) સાંપથી કરડાવવાની અને સ્યૂસાઇડ બોમ્બર બની હુમલો કરવાની ધમકી આપી હતી.

હવે ફરીથી રબી પિરઝાદાની ન્યૂડ તસવીરો અને વીડિયો ઑનલાઇન લીક થવાના કારણે ચર્ચામાં આવી છે. તેની તસવીરો અને વીડિયો ઑનલાઇન લીક થવા ઉપર લોકો અનેક પ્રકારની કોમેન્ટો કરે છે.

શુક્રવારે કલાકોમાં જ રબી પિરઝાદાની અંતરંગ તસવીરો અને નગ્ન વીડિયો ઑનલાઇન લીક થયા બાદ વાયરલ (viral) થયા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ રબી પીરઝાદનો સાથ આપતા આ તસવીરો અને વીડિયો ફૉરવર્ડ ન કરવા માટે અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.