એપ્રિલ મહિનામાં અકોટા વિસ્તારમાં,મહિલાનો અછોડો તૂટવાની ઘટના બની હતી,પોલીસે આ મામલે સુરત ખાતે રહેતા પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા

ગત એપ્રિલ મહિનામાં અકોટા વિસ્તારમાં મહિલાનો અછોડો તૂટવાની ઘટના બની હતી. આ દરમિયાન પોલીસે આ મામલે સુરત ખાતે રહેતા પાંચ લોકોને ઝડપી પડ્યા હતા અને 5 ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

આ ગેંગ સોનાના અછોડા લૂંટી ફરાર થતી આ ગેંગ અમદાવાદમાં મિત્રની મદદથી સોનુ ઓગાળી વેંચી મારતી હોવાનું પણ બહાર આવ્યું છે

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.