કોરોનાની લહેર, પોલીસકર્મીઓ પર કહેર,15 દિવસમાં 65 પોલીસકર્મી કોરોના સંક્રમિત

સુરત પોલીસના 65 કર્મચારી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગઈકાલે ખટોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર પણ કોરોના સંક્રમિત થયા છે. 15 દિવસમાં 65 પોલીસ કર્મી પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

236માંથી 230 લોકોએ જ વેક્સિનનો એક ડોઝ લીધો હતો. જ્યારે 6 વ્યક્તિઓએ વેક્સિનના 2 ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થયા હતા. જો કે આ આંકડાથી તંત્રનું એવું માનવું છે કે, વેક્સિન લીધા બાદ સંક્રમણ ની શકયતા ઘટે છે એટલે મનપા હવે વેક્સીન ઉપર વધુ ધ્યાન આવશે જો કે વેક્સિન લેનાર માત્ર 236 લોકો આવ્યા કોરોના પોઝિટિવ આવ્યા હતા.

સુરતમાં છેલ્લા 10 દિવસમાં કેસ

  • 1 એપ્રિલ-
  • 31 માર્ચ- 744
  • 30 માર્ચ- 644
  • 29 માર્ચ- 677
  • 28 માર્ચ- 775
  • 27 માર્ચ- 760
  • 26 માર્ચ- 745
  • 25 માર્ચ- 628
  • 24 માર્ચ- 582
  • 23 માર્ચ- 577
  • 22 માર્ચ- 483

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.