બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કરવા બદલ છત્તીસગઢ પોલીસે રાજયનાં મુખ્યમંત્રી ભુપેશ બધેલના પિતા નંદકુમાર બધેલની સામે ફરિયાદ નોંધી હતી. એમ રવિવારે છત્તીસગઢ પોલીસ દ્નારા બહાર પડાયેલી એક સત્તાવાર અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું.
પોતાના પિતાનાં નિવેદનો બદલ સજાઁયેલા વિવાદમાં વંટોળ બાદ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કહ્યું કે, મારા પિતાજી એ કોઈ એક ચોક્કસ સમુદાય વિરુદ્ધ કરેલે નિવેદનોથી ખુબ જ દુખ થયું છે. અને આ બનાવમાં પોલીસ યોગ્ય પગલાં જરૂર લેશે..
પોલીસે આઈપીસીની પેટા કલમ અને 505 બી અંતગઁત એફઆઈઆર નોંધી હતી.
https://www.youtube.com/watch?v=My6F0IFMljM&t=2s
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.