એક ફેન એ ન્યૂડ તસવીરની માગ કરતા, પૂજાએ શેર કરી પગની તસવીરો, અને આપ્યો સરસ જવાબ

ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ થઇ રહેલા પોસ્ટ અ ફોટો એફ ટ્રેન્ડ દ્વારા ફેન્સ સાથે વાત કરી રહી હતી. જેના અંતર્ગત તેને ખુબ સારી કમેન્ટ મળી પરંતુ એક ફેને તેની સાથે ગેરવર્તણૂક કરી અને ન્યૂડ તસવીર શૅર કરવાની માગ કરી હતી. જેના પર એક્ટ્રેસે ખુબ જ સ્માર્ટ જવાબ આપ્યો હતો.

એક શખ્સે ન્યૂડ તસવીરની માગ કરતા પૂજાએ તેની માગ પૂરી પણ કરી હતી પણ અભિનેત્રીની આ સ્માર્ટ રીતથી ફેન કદાચ નિરાશ થયો હશે. ફેનની આ માગ પર તેણે પોતાના પગની તસવીર શૅર કરી હતી અને લખ્યું હતુ કે નંગે પેરો કી તસવીર

પૂજાએ ફેન્સને કહ્યું થેન્ક્યુ
માત્ર આટલુ જ નહી ફેન્સે તો તેને વિધઆઉટ મેકઅપ તસવીર અને અજીબ પળની તસવીર શૅર કરવા પણ અનુરોધ કર્યો હતો.

પૂજાનું વર્કફ્રન્ટ 
પૂજાના વર્કફ્રન્ટની જો વાત કરીએ તો હાલ તે ત્રણ મોટી તેલુગુ ફિલ્મોમાં કામ કરી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.