વિક્રમ સંવત 2076, પોષ સુદ છઠ્ઠ, બુધવાર ઈ.સ. ૨૦૨૦ શરૃ, પંચક, રવિયોગ મેષ પ્રગતિકારક કાર્યરચના અને સંપત્તિ-વ્યવસાયિક બાબતો અંગે મહત્વનો દિવસ જણાય. તબિયત પર ધ્યાન આપજો. વૃષભ મહેનતનું ફળ વિલંબિત થતું જણાય. ધીરજ ન ગુમાવશો. કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા
મિથુન માનસિક સમસ્યાનો હલ મળતો જણાય. ગૃહજીવનના કામ અંગે સાનુકૂળતા. નાણાભીડ. કર્ક પરિસ્થિતિ વણસતી અટકાવી શકશો. વિવાદ ટાળજો. આર્થિક સમસ્યાનો અનુભવ. સિંહ કાર્યભાર અને અંતરાય જણાય. પ્રવાસમાં વિલંબ. ખર્ચનો પ્રસંગ.
કન્યા સામાજિક અને વ્યવસાયિક કામગીરી અંગે સમય સુધરતો જણાય. તબિયત સાચવી લેવી. તુલા આર્થિક સમસ્યા પજવતી લાગે. સ્નેહી-મિત્રનો સહકાર. પ્રવાસ ફળે. વૃશ્ચિક આવક સામે જાવક વધી જતી જણાય. કૌટુંબિક કાર્ય થાય. ચિંતા દૂર થાય.
ધન આરોગ્યની કાળજી લેજો. કૌટુંબિક સમસ્યાનો ભાર રહે. પ્રવાસમાં વિલંબ. મકર અગત્યની કામગીરીમાં પ્રગતિ. ગૃહવિવાદ ટાળજો. તબિયત સાચવવી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.