વિક્રમ સંવત 2076, પોષ સુદ સાતમ, ગુરુવાર પંચક, ગુરુ ગોવિંદસિંહ જયંતી, ચંદ્ર પૃથ્વીથી અતિ દૂર, બુધ-ગુરુની યુતિ મેષ આજે ગૃહજીવનના કામકાજો માટે સાનુકૂળતા. ખર્ચ-ખરીદી વધી જતા લાગે. પ્રવાસ સફળ બને.
વૃષભ મહત્વની બાબતો માટે વિલંબ-વિઘ્ન જણાય. ધાર્યું ન થવાથી નિરાશા. એકંદરે મોજ-મસ્તીનો દિવસ. મિથુન આપની મનની મૂંઝવણ કે ચિંતાઓનાં જાળામાંથી બહાર આવી શકશો. પ્રસન્નતા અનુભવી શકશો. પ્રવાસ-પર્યટનની મજા માણી શકશો.કર્ક કૌટુંબિક-સામાજિક કામકાજો સફળ થાય. પ્રગતિકારક અને મજાનો દિવસ જણાય. પ્રવાસ ફળે. સિંહ તમારી માનસિક શાંતિ-પ્રસન્નતા વધારી શકશો. કાર્ય સફળતા અને મિલન-મુલાકાતો ફળદાયી બને.
વૃશ્ચિક મહત્વની મુલાકાત ફળદાયી બને. પ્રવાસમાં વિઘ્ન આવતું લાગે. ખર્ચા પર કાબૂ રાખજો. બીમારીથી બચજો. ધન આનંદપ્રમોદ અને મિલન-મુલાકાતો પાછળ સમય જતો લાગે. ખર્ચ-વ્યય વધે. અકસ્માતથી સાવધ રહેવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.