વિક્રમ સંવત 2076, પોષ વદ બારસ, મંગળવાર. વિંછુડો ભારતીય માઘ શરૃ, ચંદ્ર-મંગળની યુતિ મેષ વધુ પડતાં સ્વમાન અને લાગણીનો વિચાર કરશો તો શાંતિ દૂર ઠેલાય. ખર્ચ વધે. અગત્યનું કામ થાય.
વૃષભ વિવાદ અને સમસ્યાને નિવારવા વડીલ અને ઈશ્વરની સહાય જરૃરી બને. તબિયતની કાળજી લેજો.મિથુન પ્રવાસનું આયોજન કરી શકશો. મનનાં ઓરતાંને સાકાર કરવાની દિશા મળે. કુટુંબનું કામ થાય.
મિથુન પ્રવાસનું આયોજન કરી શકશો. મનનાં ઓરતાંને સાકાર કરવાની દિશા મળે. કુટુંબનું કામ થાય.
કર્ક આપના હાથ ધરેલાં કામકાજો આપ સફળ બનાવી શકશો. ગૃહવિવાદ ટાળજો. ખર્ચ વધે નહીં તે જોજો.
સિંહ માનસિક સંયમ ઉપયોગી બને. કૌટુંબિક પ્રશ્ન ગૂંચવાયો હશે તો ઉકેલ મળે. પ્રવાસની તક મળે.
વૃશ્ચિક પુરુષાર્થ વધારવો પડે. લાભ મળવામાં વિઘ્ન-વિલંબનો યોગ. પ્રવાસ મજાનો જણાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.