વિક્રમ સંવત 2076, પોષ વદ નવમી, શનિવાર સિદ્ધિયોગ, ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ, મંગળ-જ્યેષ્ઠાની યુતિ મેષ ધીરજની કસોટી થતી લાગે. વિઘ્ન દૂર થાય. ચિંતા હટે.વૃષભ લાભની આશા ઠગારી નીવડે. માનસિક રાહત મળે. ખર્ચ વધતો જણાય. મિથુન આપના મહત્વનાં કામ માટે સાનુકૂળ તક-મદદ મળતી જણાય. વિવાદ ટાળજો.
કર્ક તબિયતની કાળજી લેજો. નાણાભીડ અનુભવાય. ગૃહજીવનના કામ થઈ શકે. સિંહ આપના મનની શાંતિ ડહોળાય નહીં તે માટે જતું કરવાની ભાવના ઉપયોગી બને.કર્ક તબિયતની કાળજી લેજો. નાણાભીડ અનુભવાય. ગૃહજીવનના કામ થઈ શકે. સિંહ આપના મનની શાંતિ ડહોળાય નહીં તે માટે જતું કરવાની ભાવના ઉપયોગી બને.
કન્યા આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો. લાભ અટકતો જણાય. તુલા ચિંતા-અશાંતિનાં વાદળ વિખેરાતાં જણાય. ગૃહજીવનમાં પ્રસન્નતા. કામકાજમાં પ્રગતિ.વૃશ્ચિક મનોબળ, આત્મવિશ્વાસ ટકાવી રાખવાથી સફળતા આવી મળે. મિત્રની મદદ. ધન આપની અગત્યની કામગીરીમાં ધીમી પ્રગતિ જણાય. વધુ પ્રયત્નો જરૃરી માનજો.
મકર નિરાશા દૂર થાય. મિલન-મુલાકાતથી આનંદ. પ્રવાસની તક મળે. કુંભ ગૃહજીવનના પ્રશ્નો અંગે ધ્યાન આપજો. આર્થિક ચિંતાનો હલ મળે. મીન આપના મુશ્કેલીના દિવસોનો અંત આવતો જણાય. સાનુકૂળ તક-મદદ અને સંજોગ આવે.
વૃશ્ચિક મનોબળ, આત્મવિશ્વાસ ટકાવી રાખવાથી સફળતા આવી મળે. મિત્રની મદદ. ધન આપની અગત્યની કામગીરીમાં ધીમી પ્રગતિ જણાય. વધુ પ્રયત્નો જરૃરી માનજો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.